હજારો Patients એ અમારા Mental Health Careપર વિશ્વાસ કર્યો છે
1990 થી, Parth Psychiatry Hospital નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં Mental Health માટે વિશ્વસનીય Center રહ્યું છે. દાયકાઓનો અનુભવ અને Advanced Treatments સાથે, અમે દરેક Individualને કરુણાભર્યું Psychiatric Care આપીએ છીએ.
- State-of-the-art Equipment સાથે Advanced Treatment Facilities
- કરુણાભર્યું, Evidence-based Care Approach
- Traditional અને Modern Therapies બંનેમાં Specialization
- NIMHANS-certified Neurostimulation Techniques

અમે Treat કરીએ એવી Illnesses
અમે Mental Health Servicesનો સંપૂર્ણ Range ઓફર કરીએ છીએ — Traditional Psychiatric Care સાથે Innovative Treatments જોડીને, વિવિધ Mental Health Conditions Address કરીએ છીએ.
Depression Treatment - ડિપ્રેશન સારવાર
Persistent Sadness અને Interest ગુમાવવાના લક્ષણો માટે Comprehensive Treatment. Evidence-based Therapies અને Medication Management દ્વારા આશા પુનઃસ્થાપિત કરી, રોજિંદા જીવન સુધારીએ છીએ.
Anxiety Disorders - ઍન્ઝાયટી ડિસઓર્ડર સારવાર
Excessive Worry અને Fear માટે Expert Care. Cognitive Behavioral Therapy, Medication અને Relaxation Techniques વડે Anxiety Control કરી મનની શાંતિ પાછી લાવીએ છીએ.
OCD Treatment - OCD (ઓબ્સેસિવ–કમ્પલ્સિવ ડિસઓર્ડર) સારવાર
Obsessive-Compulsive Disorder માટે Specialized Treatment. Exposure & Response Prevention Therapy, Medication અને Supportive Counseling વડે લાંબા ગાળાનો Recovery.
Bipolar Disorder - બાઇપોલર ડિસઓર્ડર સારવાર
Bipolar Disorder માટે Mood Stabilization Therapy. Medication Management, Psychotherapy અને Lifestyle Counseling દ્વારા Mood Regulationમાં મદદ.
Schizophrenia Care - સ્કિઝોફ્રેનિયા સારવાર
Schizophrenia માટે Specialized Treatment — Antipsychotic Medications, Cognitive Therapy અને Family Support દ્વારા, Patientsનું જીવન અને Functioning સુધારવા.
Sleep Disorders - ઊંઘ સંબંધિત તકલીફોની સારવાર
Insomnia, Sleep Apnea અને અન્ય Sleep-related Issues માટે સારવાર. Sleep Hygiene Counseling, Medication અને Behavioral Interventions વડે સારી ઊંઘ પુનઃસ્થાપિત કરીએ છીએ.
Headache Treatment - માથાનો દુખાવો અને માઇગ્રેન સારવાર
Chronic Headaches અને Migraines માટે Specialized Care. Psychological અને Physical Factors address કરીને Headache Disordersમાં રાહત.
Addiction Recovery - લતમાંથી મુક્તિ
Addiction Recovery Programs — Detoxification, Counseling અને Long-term Support દ્વારા Substance Abuse Disorders માંથી બહાર આવવામાં મદદ.
અમારી વિશેષતા – Mental Health Treatments
અદ્યતન Neurostimulation Therapies અને Advanced Treatments — ખાસ કરીને મુશ્કેલ (Treatment-resistant) Conditions માટે, Scientific Research અને Clinical Expertise દ્વારા Supported.
Electroconvulsive Therapy (ECT)
Severe Depression અને Mood Disorders માટે સલામત, Evidence-based Treatment. આ સારવાર Anesthesia હેઠળ Modern Techniques વડે કરવામાં આવે છે, જેથી Patientsને આરામદાયક અનુભવ મળે અને મુશ્કેલ (Treatment-resistant) કેસોમાં પણ અસરકારક સાબિત થાય.
Deep Transcranial Magnetic Stimulation (Deep TMS)
Depression, OCD અને અન્ય Mental Health Conditions માટે Non-invasive અદ્યતન સારવાર. Deep TMS, Standard rTMS કરતાં મગજના ઊંડા ભાગોને Stimulate કરે છે, જેથી વધારે અસરકારક પરિણામ મળે. આ FDA-approved Therapy, Medication Side Effects વગર લાંબા ગાળાનો સુધારો લાવે છે.
Repetitive Transcranial Magnetic Stimulation (rTMS)
Depression, Anxiety અને OCD માટે Non-invasive મગજ Stimulation Therapy. આ FDA-approved Treatment, Magnetic Fields વડે મગજના ખાસ Regions Stimulate કરે છે — અને તેમાં Medication Side Effects નથી.
Long-Acting Injectables (LAI)
Schizophrenia અને Mood Disorders માટે લાંબા ગાળે અસરકારક Injectable Treatment. આ દવા શરીરમાં ધીમે-ધીમે Release થાય છે, જેથી Patientsને વારંવાર દવા લેવાની જરૂર ન પડે અને Treatment Adherence સુધરે. Modern Psychiatric Careમાં Relapse Control અને સતત Recovery માટે વિશ્વસનીય વિકલ્પ.
અમારી Treatment Process
Initial મૂલ્યાંકન
History, Symptoms, Diagnosis
Treatment યોજના
Personalized Care Plan બનાવવું
Active સારવાર
Medications, Therapy, Procedures
Follow-up કાળજી
Regular Monitoring અને Support
Meet Our Expert Doctor
નિષ્ણાત અને અનુભવી કાળજી સાથે
અમારા Experienced Mental Health Doctor, દરેક Patientની અનોખી જરૂરિયાત મુજબ કરુણાભર્યું અને Evidence-based Care આપવા માટે સમર્પિત છે.
10+ વર્ષનો અનુભવ ધરાવતા Consultant Psychiatrist, NIMHANS-certified in Neurostimulation Techniques – ECT, rTMS અને Deep TMS. તેઓ Mental Health ક્ષેત્રે Advanced Treatments અને વ્યક્તિગત કાળજી માટે જાણીતા છે.
Specializations:
Why our Hospital
Experienced Specialists
30+ વર્ષનો Psychiatry & Mental Health અનુભવ
Advanced Treatments
ECT, rTMS, Deep TMS & LAI જેવી અદ્યતન સારવાર
Patient-Centered Care
Personalized Treatment Plans સાથે Family Support અને Long-term Recovery
What Our Patients Say
Real stories of recovery and hope from patients who have experienced our compassionate care and effective treatments.
Happy Patients
Years Experience
Success Rate
Emergency Support
We Care, We Help – અમે તમારી સાથે છીએ
સારા Mental Health તરફ પહેલું પગલું ભરો. અમારી Experienced Team, તમારી Wellness અને Recoveryની સફરમાં માર્ગદર્શન આપવા તૈયાર છે.
અમે અહીં છીએ to Help
Hospital Location
Parth Psychiatry Hospital
Shanti Nagar, Nadiad
Gujarat 387001, India
Operating Hours
Monday to Saturday
11:00 AM - 3:00 PM